મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (10:34 IST)

આરોગ્ય સેતુ એપમાં હવે તમે પણ અપડેટ કરી શકો છો તમારું વેક્સીનેશન સ્ટેટસ જાણો કેવી રીતે

કોરોનાની વિરૂધ પ્રથમ લડતમાં આરોગ્ય સેતુ એપની ખૂબ ચર્ચામાં આવ્યુ હતું. અને તેનો ખૂબ ઉપયોગ પણ થયો હતો. પણ કોરોનાની બીજી લહેરમાં તેનો મર્યાદા રસીકરણ સુધી સીમિત રહી ગયું. પણ હવે રસીકરણ અભિયાનમાં તેની ભૂમિકા વધુ વધી છે. હવે કોઈ પણ વ્યક્ત્તિ તેમનો રસીકરણની સ્થિતિ વિશે પોતે જ સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયાના માધ્યમથી આરોગ્ય સેતુ મોબાઈલ એપ પર જાણકારીને અપડેટ કરી શકે છે. 
 
સરકાર મુજબ તેનાથી યાત્રા ઉદ્દેશ્ય માટે રસીકરણની સ્થિતિ વિશે તપાસ કરવામાં સરળતા થશેૢ ઈલેકટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિક મંત્રાલયએ મંગળવારને કહ્યુ કે આરોગ્ય સેતુ એપના બધા વપરાશકર્તાને 
 
રસીકારણની સ્થિતિને અપડેટ કરવાનો વિક્લ્પ મળશે. મંત્રાલયએ કહ્યુ કે જે વપરાશકર્તાને સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયાને પૂર્ણ કરવુ પડશે. 
 
અહીં જાણવુ જરૂરી છે કે   CoWIN એપ પર પંજીકરણ માટે ઉપયોગ કરેલ મોબાઈલ નંબરના માધ્યમથી રસીકરણની સ્થિતિ એટલેકે વેક્સીનેશન સ્ટેટસને અપડેટ કરી શકાય છે. આરોગ્ય સેતુ પર સ્વ 
 
મૂલ્યાંકન કરતા પર જે યૂજર્સએ કોવિડ 19 વેક્સીનની ઓછામાં ઓછા એક ખુરાક લીધી છે. તેણે  આરોગ્ય સેતુમી હોમ સ્ક્રીમ પર આંશિક રૂપથી રસીકરણનો ટેબ મળશે. 
 
આ સ્વ-મૂલ્યાંકનના સમયે યૂજર્સ દ્વારા આપેલ રસીકરણની સ્થિતિની જાહેરાતના આધારિત છે. CoWIN બેકએંડથી ઓટીપી આધારિત તપાસ પછી અસત્યાપિત સ્થિતિ સત્યાપિત થઈ જાય છે. જણાવીએ કે સેકેંડ 
 
ડોઝ લીધાના 14 દિવસ પછી તમને આરોગ્ય સેતુ એપ પર જોવાશે. યૂ આર વેક્સીનેટેડ એટલે કે તમારો રસીકરણ થઈ ગયુ છે. જણાવીએ કે દેશમાં અત્યારે આરોગ્ય સેતુ એપના આશરે 19 કરોડ યૂજર્સ છે.