શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 મે 2023 (09:22 IST)

Online Food Order કરનારાઓ માટે ખરાબ સમાચાર! હવે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે; શા માટે

swiggy
ખબર જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. ફૂડ ડિલિવરી કંપની સ્વિગી હવે પ્રતિ ઓર્ડર 2 રૂપિયા ચાર્જ કરશે. આનો અર્થ એ છે કે જ્યારે તમે Swiggy માંથી ફૂડ ઓર્ડર કરો છો, ત્યારે તમારી કાર્ટમાં પાંચ વસ્તુઓ હોય કે માત્ર એક જ આઇટમ હોય તો તમારી પાસેથી શુલ્ક લેવામાં આવશે.
 
સ્વિગીએ તાજેતરમાં એક અપડેટ કર્યું છે જે મુજબ તેઓએ ઓર્ડર દીઠ 2 રૂપિયાની 'પ્લેટફોર્મ ફી' વસૂલવાનું શરૂ કર્યું છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે Swiggy માંથી ફૂડ ઓર્ડર કરો છો, ત્યારે તમારી કાર્ટમાં પાંચ વસ્તુઓ હોય કે માત્ર એક જ આઇટમ હોય તો તમારી પાસેથી શુલ્ક લેવામાં આવશે. આ ફી તમારા ઓર્ડરની માત્રા અથવા કાર્ટ મૂલ્ય સાથે વધશે નહીં.