Bank Holiday in June - જૂનમાં આટલા દિવસ બેંક રહેશે બંધ.. જાણો આખુ લિસ્ટ
જૂન મહિનામાં અનેક નેશનલ રજાઓ છે. જેમા બધી સરકારે અને પ્રાઈવેટ બેંક બંધ રહેશે. 5 જૂનન અરોજ ઈદ-ઉલ-ફિતરની રજા આખા દેશમાં રહેશે. આ ઉપરાંત જૂન મહિનામાં અલગ -અલગ રાજ્યોમાં અનેક દિવસ બેંક બંધ રહેશે. આ પહેલા જ બેંક સાથે જોડાયેલ કામ કરવા માટે યોજના બનાવવી પડશે. આવો જાણીએ જૂન મહિનામાં કેટલા દિવસ અને ક્યારે બેંક રહેશે બંધ.
જૂનમાં આટલા દિવસે બેંક રહેશે બંધ
1. 5 જૂન - બુઘવાર - ઈદ ઉલ ફિતર
આ દિવસે બધા રાજ્યોમાં બેંક બંધ રહેશે
2 6 જૂન - મહારાણા પ્રતાપ જયંતી
આ દિવસે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં બેંક રહેશે બંધ
3. 14 જૂન - શુક્રવાર - પહીલી રાજા
આ તહેવાર ઓડિશામાં ઉજવાય છે અને આ દિવસે ઓડિશાના બેંક બંધ રહેશે.
4. 15 જૂન - શનિવાર - રાજા કે મિથુન સંક્રાતિ
આ તહેવાર પણ ઓડિશાના લોકો મનાવે છે. આ ત્રણ દિવસ ચાલનારો તહેવાર છે.
5. 15 જૂન - શનિવાર - વાઈએમએ ડે
આ દિવસે મિજોરમમાં બેંક બંધ રહેશે.
6. 16 જૂન - રવિવાર- ગુરૂ અરજન દેવ શહીદી દિવસ
આ દિવસે પંજાબમાં બેંક બંધ રહેશે.
7. 17 જૂન સોમવાર - સંત ગુરો કબીર જયંતે
આ દિવસે છત્તીસગઢ હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણામાં બેંક બંધ રહેશે.
8. આ ઉપરાંત્ર બેંક 8 અને 22 જૂનના રોજ બેંક બંધ રહેશે. બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે.