બુધવારે લાલ નિશાન સાથે ખુલ્યુ શેયર બજાર, 184 અંકોના ઘટાડા સાથે સેંસેક્સ

sensex
નવી દિલ્હી.| Last Modified બુધવાર, 5 જૂન 2019 (10:55 IST)
દેશના શેયર બજારના શરૂઆતી વેપારમાં બુધવારે ઘટાડાનુ વલણ છે. મુખ્ય સૂચકાંક સેંસેક્સ સવારે 184 અંકોના ઘટાડા સાથે
40,083.54 પર અને નિફ્ટી પણ લગભગ આ સમય 66 અંકોના ઘટાડા સાથે 12021 પર વેપર કરતુ જોવા મળ્યુ.

આ છે ટૉપ ગેનર્સ

બીએસઈમાં આઈડીબીઆઈ બેંક 2.80 ટકા, શ્રીરામ સિટી યૂનિયન ફાઈનેસ 73.50 ટકા, વીએ ટેક વબગ 14.45 ટકા, બલરામપુર સુગર મિલ્સ લિમિટેડ 6.60 ટકા, વ્હર્લપુલ ઓફ ઈંડિયા લિમિટેડ 58.70 ટકા. બીજી બાજુ એનએસઈમાં યેસ બેંક
2.61 ટકા,
ઈંફ્રાટેલ 2.29 ટકા, એનટીપીસી 1.50 ટકા, એક્સિસ બેંક 1.38 ટકા, કોલ ઈંડિયા 1.07 ટકા સાથે ટૉપ ગેનર્સ રહ્યા.

આ છે ટૉપ લુઝર્સ

બીએસઈમાં Vakrangee સોફ્ટવેયર 3.55 ટકા, જુબિલેટ લાઈફ સાયંસેજ 28.75 ટકા, ઈંડિયા સિમેંટ્સ 5.40 ટકા, દિલીપ બિલ્ડકૉન 29.00 ટકા, ઈંડિયન બેંક 14.30 ટકા. બીજી બાજુ એનએસઈમાં જી એંટરટેનમેંટ એંટરપ્રાઈજેજ 3.70 ટકા, હીરો મોટોકોર્પ 2.86 ટકા, એશિયન પેટ્સ 2.51 ટકા, ડો. રેડ્ડી 2.43 ટકા, ભારત પેટ્રોલિયમ 2.30 ટકા ઘટાડા સાથે ટોપ લુઝર્સ રહ્યા.


આ પણ વાંચો :