શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2019 (10:16 IST)

મજબૂતી સાથે થઈ શેયર બજારની શરૂઆત, 69.72ના સ્તર પર ખુલ્યો રૂપિયા

અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે ગુરૂવારે બૉમ્બે સ્ટૉક એક્સચેંજ નો મુખ્ય ઈંડેક્સ સેંસેકસ 36.91 અંક એટલી0.09 ટકાની મજબૂતી સાથે ખુલ્યા તેમજ નેશનલ સ્ટૉક એકસચેંક નિફ્ટી 14.60 અંક એટલે કે 0.12 ટકાની મજબૂતી સાથે ખુલ્યા
 
39538.96ના સ્તર પર ખુલ્યા સેંસેક્સ 
ગુરૂવારે 36.91 અંકની મજબૂતી પછી સેંસેક્સ 39538.96ના સ્તર પર ખુલ્યા. વાત જો નિફેટીની કરીએ તો અઠવાડિયાના ચોથા દિવસે ગુરૂવારે 36.91 અંકની મજબૂતી પછી નિફ્ટી 11875.96ના સ્તર પર ખુલ્યા.