શેર બજારમાં શરૂઆતી વેપારમાં મજબૂતી, sensex અને નિફ્ટીમાં તેજી

નવી દિલ્હી| Last Modified મંગળવાર, 28 મે 2019 (11:50 IST)
. દેશના શેયર બજારના શરૂઆતી વેપારમાં મંગળવારે મજબૂતીનુ વલણ છે. મુખ્ય સૂચકાંક સેંસેક્સ સવારે 9.34 વાગ્યે 75.83 અંકોની મજબૂતી સાથે 39,759.12 પર અને નિફ્ટી પણ લગભગ આ સમયે 10.95 અંકોના વધારા સાથે 11,935.70 પર વેપાર કરતુ જોવા મળ્યુ.

મુંબઈ સ્ટોક એક્સચેંજના 30 શેયર પર આધારિક્ત સંવેદી સૂચકાંક સેંસેક્સ સવારે 82.35 અંકોની મજબૂતી સાથે 39,765.64 પર જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનસેસઈ)ના 50 શેયર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 33.6 અંકોના વધારા સાથે 11,958.35 પર ખુલ્યુ.આ પણ વાંચો :