સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (18:17 IST)

Bank Holidays July 2022: જુલાઈમાં 14 દિવસ બેંક બંધ રહેશે, મહીનાની શરૂઆત રજાથી થશે

bank holiday
1 જુલાઈ કાંગ (રથયાત્રા) ભુવનેશ્વર ઈંફાલમાં બેંક બંધ રહેશે 
3 જુલાઈ રવિવાર- 
5 જુલાઈ મંગળવાર- ગુરૂ હરગોવિંદ સિંહજીનો પ્રકાશ દિવસ - જમ્મૂ અને કશ્મીરમાં બેંક બંધ રહેશે. 
જુલાઈ 7: ખર્ચી પૂજા - અગરતલામાં બેંકો બંધ રહેશે.
જુલાઈ 9: શનિવાર (મહિનાનો બીજો શનિવાર), ઈદ-ઉલ-અઝા (બકરીદ)
10 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)
11 જુલાઈ: જમ્મુ અને શ્રીનગરમાં ઈદ-ઉલ-અઝા- બેંકો બંધ રહેશે.
13 જુલાઈ: ભાનુ જયંતિ- ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
જુલાઈ 14: બેન ડીએનખલામ - શિલોંગમાં બેંકો બંધ રહેશે.
16 જુલાઈ: હરેલા-દેહરાદૂનમાં બેંકો બંધ રહેશે.
17 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)
જુલાઈ 23: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
24 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)
31 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)