સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 મે 2022 (20:39 IST)

ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ્દ

train blast
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ- પાલનપુર સેક્શનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે મંડળની 06 જોડી ટ્રેનો રદ્દ રહેશે.
 
રદ્દ કરાયેલી ટ્રેનો:-
 
1.    ટ્રેન નંબર 14822 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ.08.05.2022થી તારીખ 23.05.2022 સુધી
 
2.    ટ્રેન નંબર 14821 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
 
3.    ટ્રેન નંબર 14820 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ.07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
 
4.    ટ્રેન નંબર 14819 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 07.05.2022 થી તારીખ 22.05.2022 સુધી
 
5.    ટ્રેન નંબર 09431 સાબરમતી - મહેસાણા ડેમુ તારીખ 06.05.2022થી તારીખ 21.05.2022 સુધી
 
6.    ટ્રેન નંબર 09432 મહેસાણા- સાબરમતી  ડેમુ તારીખ 06.05.2022થી તારીખ 21.05.2022 સુધી
 
7.    ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમુ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
 
8.    ટ્રેન નંબર 09434 પાટણ - સાબરમતી ડેમુ તારીખ 08.05.2022થી તારીખ 23.05.2022 સુધી
 
9.    ટ્રેન નંબર 09497 ગાંધીનગર - વરેઠા મેમુ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી
 
10.  ટ્રેન નંબર 09498 વરેઠા - ગાંધીનગર મેમુ તારીખ 08.05.2022થી તારીખ 23.05.2022 સુધી
 
11.  ટ્રેન નંબર 09484 પાટણ - મહેસાણા પેસેન્જર તારીખ 09.05.2022થી તારીખ 25.05.2022 સુધી
 
12.  ટ્રેન નંબર 09483 મહેસાણા - પાટણ પેસેન્જર તારીખ 10.05.2022થી તારીખ 26.05.2022 સુધી
 
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા 
 
COVID-19 પ્રોટોકોલનું પાલન કરે ટ્રેનના પરિચાલન  સમય,સ્ટોપેજ  અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.