મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (11:15 IST)

આ એપ્સ દ્વારા થશે કમાણી

social media down
નોકરી કરતા કરતા આ કામ કરીને પણ પૈસા કમાવી શકાય છે. તમે ક્યાંક પણ જવાની જરૂર નથી માત્ર સોશિયલ મીડિયા પર શોર્ટ વીડિયો કે રીલ્સ પોસ્ટ કરી તમે પૈસા કમાવી શકો છો. 
 
જો કે લોકો રીલ્સ પર ઘણા પ્રકારના વિડીયો મૂકીને સારી કમાણી કરી રહ્યા છે, પરંતુ જો આપણે કેટેગરીની વાત કરીએ તો લાઈફસ્ટાઈલ અને ફૂડ કેટેગરીની સૌથી વધુ માંગ છે. આ બંને કેટેગરી યૂઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને જે લોકો કમાવા માંગે છે, જો તેઓ આ બે કેટેગરી પર સારી વિડિયો કન્ટેન્ટ આપે તો સોશિયલ મીડિયા રીલ્સ પર સારી કમાણી કરી શકાય છે અને દર મહિને તમારા વીડિયોનું મુદ્રીકરણ થાય પછી કમાણી થશે. .