શુક્રવાર, 8 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 23 નવેમ્બર 2021 (15:21 IST)

LPG ગૈસ કનેક્શન માટે નહી લગાવવા પડે એજંસીના ચક્કર એક મિસ્ડ કૉલથી થશે કામ

જો તમે નવુ LPG ગૈસ સિલેંડરનો કનેક્શન લેવુ છે તો તેના માટે તમને એજંસીના ચક્કર લગાવવાની જરૂર નથી. એક મિસ્ડ કૉળથી સરળતાથી ગૈસ કનેક્શન લઈ શકાય છે. ઈંડિયન ઑયલ કોર્પોરેશન લિમિટેટ ટ્વીટ કરતા આ જાણકારી આપી છે આવો સમજીએ કે કેવી રીતે ફાયદો ઉઠાવી શકો છો. 
 
ઈંડિયન ઑયલ કોર્પોરેશનથી આપેલ જાણકારી મુજબ હવે કોઈ પણ વ્યક્તિ જો કનેક્શક્ન  8454955555 પર મિસ્ડ કૉલ કરે છે તો કંપની તેના સંપર્ક્ક કરશે. ત્યારબાદ એડ્રેસ પ્રૂફ આધારથી તમને ગૈસ કનેકશન મળી જશે. જણાવીએ આ નંબરથી ગૈસ રિફિલ પણ કરાવી શકાય છે. તેના માટે તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કૉલ કરવુ પડશે.