શનિવાર, 17 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2016 (10:42 IST)

પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ 1.46, ડિઝલમાં 1.53નો ઘટાડો

ગુજરાત સમાચાર
નોટબંદીથી પરેશાન જનતાને કેંદ્ર સરકાર એ પેટ્રોલ અને ડીઝલના કીમતમાં ઘટાડો કરી રાહત આપી. સરકારે પેટ્રોલના કીમાતમાં 1.46  રૂપિયા અને ડીઝલની કીમતમ્કાં 1.53 રૂપિયાનુ ઘટાડો કરેલ છે. નવી કીમત મંગળવાર રાત્રે 12 વાગ્યાથી લાગૂ થઈ