સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 27 જૂન 2021 (21:56 IST)

3 દિવસ પછી બદલાઈ જશે બેંકનો IFSC કોડ અને ચેકબુક જાણો આખી વિગત

કેનરા બેંક (Canara Bank) ના મુજબ સિંડિકેટ બેંક (Syndicate Bank) નો IFSC નો 1 જુલાઈથી બદલી જશે. એટલે કે બેંકના ગ્રાહક જે (The Indian Financial System Code) પહેલા ઉપયોગ કરતા હતા 1 જુલાઈથી તેને નહી કરી શકશે. 
 
જણાવીએ કે સિંડિકેટ બેંકના મર્જર કેનરા બેંકમાં થયુ છે. કેનરા બેંકએ કીધુ છે કે SYNB થી સ્ટાર્ટ થતા બધા IFSC કોડ એક જુલાઈથી કામ નહી કરશે. સિંડિકેટ બેંકએ 30 જૂન સુધી તેમના ગ્રાહકોને IFSC અપડેટ કરાવવાનો સમય આપ્યુ છે. તેમના આધિકારિક વેબસાઈટમાં કેનરા બેંકએ કહ્યુ કે પ્રિય ગ્રાહક અમે તમને સૂચિત કરીએ છે કે સિંડિકેટ બેંકનો કેનરા બેંકમાં વિલયના બધા eSyndicate IFSC કોડ બદલી ગયુ છે. 
 
SYNB થી શરૂ થતા IFSC કોડ 1 જુલાઈથી કામ નહી કરશે. બેંકએ આગળ કીધુ કે અમે તમારાથી અનુરોધ કરીએ છે કે તમે  NEFT/RTGS/IMPS મોકલતા સમયે માત્ર CNRB થી શરૂ થતા તેમના નવા IFSC કોડનો ઉપયોગ કરવા માટે સૂચિત કરવું. કેનરા બેંકના આધિકારિક વેબસાઈટ પર વિજિટ કરો વધારે જાણકારી માટે કોઈ પણ શાખાથી સંપર્ક કરવું.