સંબંધિત સમાચાર
- પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું?
- Petrol Diesel Price- આજે રાહત, 24 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો, જાણો કેટલા ભાવ છે
- પેટ્રોલ-ડીઝલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે, મોદી સરકાર 15 માર્ચ સુધીમાં ટેક્સ ઘટાડવાની તૈયારી કરી રહી છે
- મહત્વના સમાચાર - પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર 50% સુધીનું કેશબેક
- પેટ્રોલ અને ડીઝલના ભાવ અડધા થઈ શકે છે, તેમ મોદી સરકાર વિચારી રહી છે
Petrol-Diesel Price Today: પેટ્રોલ ડીઝલ પર મોંઘવારીની માર સતત બીજા દિવસે વધ્યા કીમત જાણો આજની કીમત
દેશમાં તેલ એટલે કે ઈંધણની કીમત પર મોંઘવારીની માર ચાલૂ છે. પેટ્રોલ Petrol) અને ડીઝલ (Diesel) ની કીમતનો વધારો થંભી નથી રહ્યા છે.
ઘરેલૂ બજારમાં આજે એટલેકે રવિવારે (27 જૂન)ને સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલની કીમત વધી છે. મધ્યપ્રદેશના સિવાય અત્યારે રાજસ્થાનમાં પણ ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટરની પાર પહોંચી ગયો છે.
પેટ્રોલ ડીઝલના સતત વધતી કીમતથી લોકો પરેશાન છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે ગાડી લેવુ સરળ છે પણ તેને ચલાવવા માટે દરરોજ પેટ્રોલ ડીઝલ ભરાવવો મોંધુ છે. રાજસ્થાનમાં પેટ્રોલ 110 પ્રતિ લીટર તો તેમજ ડીઝલ 100 દર લીટરની પાર પહોંચી ગયુ છે.
