સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (18:15 IST)

#Iloveindianoil જીતી શકો છો 25 હજાર રૂપિયા સુધીનો પેટ્રોલ, ઈંડિયન ઑયલ આપી રહ્યું છે અવસર

દેશની સૌથી મોટી તેલ માર્કેટિંગ કંપની ઈંડિયન ઑયલ કુળ 5 લાખ રૂપિયાનો પેટ્રોલનો ઈનામ આપી રહી છે. કંપની તેના માટે એક પ્રતિયોગિતા શરૂ કરી છે જેના માટે પહેલો ઈનામ જીતતા પર પાંચ લોકોને 25 હજાર રૂપિયાનો પેટ્રોલ ઈનામમાં આપશે. 
 
હોવું જોઈએ ફેસબુક ટ્વિટર અકાઉંટ 
આ પ્રતોયોગિતામાં ભાગ લેનાર માણસોને સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક અને ટ્વિટર અકાઉંટ હોવું જોઈએ. તે સિવાય તેની ઈડિયન ઑયલના પાનાને લાઈક અને ફૉલો કરવું પડશે. 
 
3 થી 9 જાન્યુઆરીના વચ્ચે થશે પ્રતિયોગિતા
આ પ્રતિયોગિતાનો આયોજન 3 થી 9 જાન્યુઆરીના વચ્ચે કરાશે. પ્રતિયોગીઓને બધા સવાલના જવાબ #ILoveIndianOil ની સાથે આપવું પડશે. 
 
પ્રતિયોગિતાના મળેતા જવાબના આધારે કંપની ઈનામ આપશે. બીજા સ્થાન પર આવનાર 10 લોકોને 10 હજાર રૂપિયાનો પેટ્રોલ/ડીઝલ, ત્રીજા સ્થાન પર આવનાર 30 લોકોને 5 હજાર રૂપિયાનો પેટ્રોલ/ડીઝલ, અને કંસોલેશન ઈનામ જીતનારને 2000 હજાર રૂપિયાનો પેટ્રોલ/ડીઝલ, જીતવાના અવસર મળશે. 
 
આ પ્રતિયોગિતા માત્ર ભારતીય નાગરિકો માટે છે. ઈનામ જીતનારને તેમનો નામ એડ્રેસ અને ઈમેલ આઈડી અને ફોન નંબર ઈંડિયન ઑયલને આપવી પડશે. 
 
લોકોને વાઉચર્સ આપશે. જેનો ઉપયોગ તે પેટ્રોલ/ડીઝલ ખરીદવામાં કરી શકશે. કોઈ પણ પ્રતિયોગીને રોકડ રાશિ નહી અપાશે.