પેટ્રોલ અને ડીઝલની કીમત 6 મે 2019

Last Modified સોમવાર, 6 મે 2019 (11:47 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ સોમરે 6 મે 2019ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિમંત યથાવત રહી.
આજે રાજઘાની દિલ્હીમાં પેટ્રોલ73.02
રૂપિયા પ્રતિ લીટરના નિકટ અને ડીઝલ 66.66 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 73.02
રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 75.04 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.59 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.79 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.

ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.66 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.39 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ

છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.77
રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.


આ પણ વાંચો :