સંબંધિત સમાચાર
- Petrol & diesel price: અહી જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિમંતોની હાલત
- શુ તમે જાણો છો SBI પોતાના ખાતેદારો પાસેથી કેટલી ફી વસૂલે છે ?
- એજ્યુકેશન લોનની જરૂર છે ? જાણો SBI કેવી રીતે આપે છે સ્ટુડેંટ લોન
- Aadhaar સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કાર્ય થઈ જશે ઓનલાઈન, UIDAI ની વેબસાઈટ કરશે મદદ
- SBI માં ખોલાવો જીરો બેલેંસ સેવિંગ એકાઉંટ, મિનિમમ બેલેંસનો ઝંઝટ ખતમ
Petrol ના ભાવ ઘટ્યા, ડીઝલના ભાવમાં સતત બીજા દિવએ વધારો - જાણો આજનો રેટ
ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે શુક્રવારે પણ વૃદ્ધિ થઈ પણ પેટ્રોલના ભાવમાં આઠથી નવ પૈસા પ્રતિ લીટર રાહત લોકોને મળી છે.
પેટ્રોલના ભાવ દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં આઠ પૈસા જ્યારે કે ચેન્નઈમાં નવ પૈસા લીટર ઘટી ગયા છે. જોકે ડીઝલ સતત બીજા દિવસે પણ મોંઘુ થયુ છે.
ઓઈલ કંપનીઓએ દિલ્હી અને કલકત્તામાં ડીઝલના ભાવમાં શુક્રવારે ફરી પાંચ પૈસા પ્રતિ લીટરની વૃદ્ધિ કરી. જ્યારે કે મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલના ભાવમાં છ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો.
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ શુક્રવારે દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલના ભાવમા વધારો કર્યા પછી હવે 65.96 રૂપિયા, 67.71 રૂપિયા 69.11 રૂપિયા અને 69.72 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
