સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 જુલાઈ 2022 (18:05 IST)

રાકેશ ઝુનઝુનવાલાની 'અકાસા'ની એયર ઓગસ્ટમાં આ તારીખથી ભરશે ઉડાન, મુંબઈ- અહમદાબાદ માટે થશે પ્રથમ ફ્લાઈટ

રાકેશ ઝુનઝુનવાલાની 'અકાસા'ની એયર ઓગસ્ટમાં આ તારીખથી ભરશે ઉડાન, મુંબઈ- અહમદાબાદ માટે થશે પ્રથમ ફ્લાઈટ 
 
રાકેશ ઝુનઝુનવાલા  (Rakesh Jhunjhunwala) ની એયરલાઈન કંપની 'અકાસા' એયર(Akasa Air) ની ઉડાન આવતા મહીનામાં 7 ઓગસ્ટથી કમર્શિયલ ફ્લાઈટ સેવાઓ શરૂ કરશે. કંપનીની પ્રથમ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદના રૂટ પર ઉડાન ભરશે. અકાસા એયર, મુંબઈ- અમદાવાદ રૂટ પર ઉડાન માટે બોઈંસના  737 મેસક એયરક્રાફ્ટના ઉપયોગ કરશે. એક નિવેદનમાં અકાસા એયર એ કહ્યુ કે મુંબઈથી અમદાવાદ ફ્લાઈટ માટે 28 જુલાઈથી ટિકીટની વેચાણ શરૂ થઈ જશે. કંપનીએ જણાવ્યુ કે 13 ઓગસ્ટથી બેંગલુરૂ-કોચ્ચિ રૂટ પર  પણ ઉડાન સેવાઓ શરૂ થઈ જશે. 
 
 13 ઓગસ્ટથી બેંગલુરૂ-કોચ્ચિ રૂટ પર  પણ ઉડાન સેવાઓ શરૂ થઈ જશે. 
એયરલાઈનએ એક નિવેદનમાં કહ્યુ કે મુંબઈ-અમદાવાદ રૂટ પર 7 ઓગસ્ટથી સંચાલિત થતી અઠવાડિયામાં 28 ઉડાનો માટે અને 13 ઓગસ્ટથી શરૂ થતી  13 ઓગસ્ટથી બેંગલુરૂ-કોચ્ચિ રૂટ પર  અઠવાડિયામાં 28 ઉડાન માટે ટીકીટ બુકિંગ શરૂ થઈ ગઈ છે.