1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 6 ઑક્ટોબર 2021 (13:59 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Rakesh Jhunjhunwalaને મળ્યા, ટ્વિટ કરી કહ્યું- શિક્ષણ ક્ષેત્રે થઈ વાતચીત

બિગ બુલની મોદી સાથે મુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મંગળવારે પ્રખ્યાત શેર બજારના (Share Market) રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) સાથે મુલાકાત કરી હતી. તો આ મુલાકાત પછી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાને ટ્વિટર પર આ ફોટો શેર કરી આ મુલાકાતના કારણે ઘણી ખુશી થઈ હોવાનું પણ જણાવ્યું હતું.