શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (13:41 IST)

RBI Monetary Policy- રેપો રેટમાં નથી થયુ કોઈ ફેરફાર રિવર્સ રેપો પણ 3.35 ટકા પર સ્થિર

RBI Monetary Policy- રિઝર્વ બેંક ઑફ ઈંડિયાએ તેમની દ્વીમાસિક મૌદ્રિક નીતિની સમીક્ષાના દરમિયાન રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરાયુ છે. રેપો રેટ 4 ટકા સ્થિર છે તો રિવર્સ રેપો રેટ 3.35 ટક પર બનલો છે. રિઝર્વ બેકના ગર્વનરએ શક્તિકાંત દાસએ કહ્યુ કે કોરોનાની બીજી લહેરથી ઈકોનોમી ઉબરી રહી છે. સપ્લાઈ અને ડિમાંડનો બેલેંસ બગડી ગયુ છે. જેને ધીમે-ધીમે પાટા પર લાવી રહ્યા છે. MPC ના બધા મેંબર્સની સર્વસમ્મતિથી દરોમાં કોઈ ફેરફાર નથી કરાયુ છે. આરબીઆઈનો કહેવુ છે કે વેક્સીનેશન અને પૉલીસી સપોર્ટ એક્સપોર્ટમાં સુધારાથી ઈકોનોમીમાં સુધાર થશે. પણ આરબીઆઈએ મોંઘવરીન મોર્ચા પર ચિંતા જાહેર કરી છે. સાથે જ આરબીઆઈએ જીડીપીના ગ્રોથ અંદાજો વિશે આ 9.5 ટકા પર જાળવી રહેશે. કેંદ્રીય બેંકએ આ પણ કહ્યુ કે હાઈ ફ્રિકવેંસી ઈંડિકેટર નિવેશ અને એક્સટરનલ ડિમાંડ બધામાં સુધારના સંકેત જોવાઈ રહ્યા છે.