સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (14:43 IST)

Tesla Entry India: ખુલી ગયો ભારતમાં Teslaનો ઑફિસ

Tesla's entry in India- ભારતમાં એંટ્રીને તૈયારા એલન મસ્ક પુણેમાં Tesla પર લીઝ પરા લીધુ ઑફિસ
 
ઘણી ચર્ચા અને નાનુકુર પછી, વિશ્વની પ્રખ્યાત ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ કંપની ટેસ્લા આખરે ભારતમાં પ્રવેશી છે અને ટેસ્લાને તેની નવી ઓફિસ પૂણેના વિમાન નગરમાં મળી છે. એટલે કે, ટેસ્લા પુણેમાં પ્રવેશી ચૂકી છે
 
જલ્દી જા ભારતની રોડ પર દોડશે ટેસ્લાની કાર 
અહીં કલ્યાણી નગર  કોરેગાંવ પાર્ક, વડગાંવચેરી અને ખરાડી જેવા રહેણાંક હબથી સરળતાથી પહોંચી શકાયા છે. જણાવીએ કે 2021માં કંપની પણ ભારતીય બેંગ્લોરમાં પેટાકંપનીમાં રજીસ્ટ્રેશન થયા પછીથી જ ભારતીય બજારમાં ટેસ્લાની એન્ટ્રી રસનો વિષય રહી છે.
 
ભારતમાં એલન મસ્કની આ કંપની ટેસ્લા ઈંડિયા મોટર એંડ એનર્જીના નામથી વેપાર કરશે અને તેનો પુણે ઑફિસા 5 હજાર 850 સ્કવાયરા ફીટ્માં ફેલાયેલો છે અને તે પંચશીલ બિઝનેસ પાર્કના પહેલા માળે છે. 


Edited By-Monica Sahu