બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (18:16 IST)

Hero Splendor electric- હીરો સ્પ્લેન્ડરનો ઇલેક્ટ્રિક અવતાર, સિંગલ ચાર્જમાં આપશે 180 KM સુધીની રેન્જ.

હીરો સ્પ્લેન્ડરનો ઇલેક્ટ્રિક અવતાર, સિંગલ ચાર્જમાં આપશે 180 KM સુધીની રેન્જ.
વિનય રાજ સેમશેખરે તાજેતરમાં હીરો સ્પ્લેન્ડર Hero Splendor નો ઈલેક્ટ્રિક  electric  અવતાર ઓનલાઈન બતાવ્યો છે, જે ભારતીય ગ્રાહકોની પસંદ છે.

ફોટોમાં દેખાતી બાઇક એવું લાગે છે કે તેને હીરો મોટોકોર્પ દ્વારા જ ડિઝાઇન કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો હીરો આવનારા સમયમાં ખરેખર સ્પ્લેન્ડરને ઈલેક્ટ્રીક બનાવે તો માહોલ બદલાઈ જશે.