સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 એપ્રિલ 2022 (18:26 IST)

5 રૂપિયાથી ઓછાનો આ શેર હવે 125 રૂપિયાને પાર કરી ગયો છે, 2000% થી વધુ વળતર આપ્યું છે

money salary
કન્સ્ટ્રક્શન સેગમેન્ટની એક કંપનીએ રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. આ કંપની બિગબ્લોક કન્સ્ટ્રક્શન (bigbloc construction) છે. 
 
કંપની કોંક્રિટ બ્લોક્સ અને ઇંટોનું ઉત્પાદન કરે છે. બિગબ્લોક કન્સ્ટ્રક્શનના શેરોએ છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને 2,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળામાં કંપનીના શેર રૂ.5થી રૂ.125ને પાર કરી ગયા છે. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર બિગબ્લોક કન્સ્ટ્રક્શનનો શેર રૂ. 126 પર બંધ થયો હતો.