શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 2 માર્ચ 2019 (12:29 IST)

પેટ્રોલ ડીઝલમાં લાગી આગ .. જાણો આજે કેટલો વધ્યો રેટ

આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશનએ શનિવારે 2 માર્ચ 2019ના રોજ પેટ્રોલની કિમંત 13 પૈસા અને ડીઝલની કિમંત 15 પૈસા વધારી. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.94 રૂપિયા પ્રતિ લીટરના નિકટ અને ડીઝલ 67.27 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે 
 
પેટ્રોલની કિમંત 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 71.94 રૂપ્યા અને રાજધાનીમાં 74.03 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.  બીજી બાજુ મુંબઈમાં પેટ્રોલ 70.47 રૂપિયા અને ચેન્નઈમાં 74.71 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. 
 
ડીઝલની કિમંત 
 
આજે રાજધાની દિલ્હીમાં ડીઝલની કિમંત 67.27 રૂપિયા અને કલકત્તામાં 69.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તો બીજી બાજુ આર્થિક રાજધાની મુંબઈમાં ડીઝલની કિમંત 70.31 રૂપિયા અને ચેન્નઈમાં 71.09 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.