શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 માર્ચ 2019 (11:10 IST)

પેટ્રોલ 5 અને ડીઝલ 10 પૈસા થયુ સસ્તુ, જાણો આજે તમારા શહેરમાં કેટલા ઘટ્યા ભાવ

આજે ગુરૂવારે પેટ્રોલ(petrol)અને ડીઝલ (diesel)  બંનેના ભાવમાં કમી આવી. આજે દિલ્હીમાં જ્યા પેટ્રોલ(petrol)ની કિમંત 5 પૈસા પ્રતિ લીટર ઘટી છે તો બીઈ બાજુ ડીઝલ(diesel)ના ભાવમાં પણ 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો. 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિમંત 72.81 રૂપિયા પ્રતિ લીટર છે તો ડીઝલ 66.39 રૂપિયા પ્રતિ લીટૅર છે. કલકત્તામાં પેટ્રોલ 74.89 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ ડીઝલ 68.18 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલની કિમંત  78.43 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલની કિમંત 69.54 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં આજે એક લીટર પેટ્રોલની કિમંત 75.62 રૂપિયા પ્રતિ લીટર છે તો ડીઝલ 70.15 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે. 
 
ગુજરાતના અમદાવાદમાં આજે (28 March 2019) પેટ્રોલનો ભાવ(Today's Rate of Petrol in Gujarat)  70.19  રૂપિયા પર લીટર છે. અને ડીઝલનો ભાવ 69.39 રૂપિયા પ્રતિ લીટર છે.