મુસાફરોની સુવિધા અને મુસાફરીની માંગને પહોંચી વળવાનાં લક્ષ્ય સાથે, પશ્ચિમ રેલ્વેએ ભારતીય રેલ્વેનાં વિવિધ સ્થળો વચ્ચે કાર્યરત 3 સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વિસ્તરણ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બાકીની 5 જોડી પશ્ચિમ રેલ્વેનાં સ્ટેશનોમાંથી પસાર થશે. અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝા દ્વારા જણાવ્યાં મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો...