કરોડપતિ બનવા માટે આ વર્ષે કરો આ કામ, 15 વર્ષમાં મળી જશે 1 કરોડ

Last Updated: બુધવાર, 11 જાન્યુઆરી 2017 (17:07 IST)

કરોડપતિ બનવાના સપનો દરેક કોઈ જુએ છે પણ તેના માટે પ્લાન બનાવીને તેના પર આગળ વધવાની શરૂઆત બહુ ઓછા લોકો કરે છે તમે નવા વર્ષમાં કરોડપતિ બનવાની દિશામાં ઠોસ શરૂઆત કરીને આવતા 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો. આવું કરવું બહુ મુશકેલ નથી. આજે અમે તમને જણાવી રહ્યા છે તમને કરોડપતિ બનવા માટે દર મહિને કેટલી રકમ ક્યાં રોકાણ કરવી પડશે.આ પણ વાંચો :