1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: બેંગલુરુ , ગુરુવાર, 23 એપ્રિલ 2009 (10:15 IST)

આ વર્ષે પગાર નહી વધારે વિપ્રો

દેશની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર નિકાસવાળી વિપ્રોએ કહ્યુ કે તેમની ચાલુ નાણાકીય વર્ષમાં વેતન વૃધ્ધિની કોઈ યોજના નથી.

વિપ્રોના કાર્યકારી ઉપાધ્યક્ષ પ્રતિક કુમારે કહ્યુ કે વર્તમાન પરિસ્થિતિમાં વર્ષભરમાં અમારી પગાર વધારવાની કોઈ યોજના નથી.

કૈપસ નિમણૂંકના વિશે તેમણે કહ્યુ કે આ વેપારની સ્થિતિ પર નિર્ભર કરશે.