મારૂતિના લાભમાં થયો ઘટાડો
દેશની અગ્રણી વાહન નિર્માતા મારૂતિ સુજુકી ઈન્ડિયાનું માર્ચ 2009માં સમાપ્ત થયેલ ત્રિમાસીમાં શુદ્ધ લાભમાં ઘટાડો થવા પામ્યો છે. જે 18.33 ટકા ઘટીને 243.13 કરોડ રૂપિયા રહી ગયા છે. આનાથી પહેલા ગયા વર્ષે આ જ સમયગાળામાં લાભ 297.68 કરોડ રૂપિયા હતું. મારૂતિ સુજુકી ઈંડિયાએ જણાવ્યુ કે સમીક્ષા વર્ષમાં કંપનીનું વેચાણ 32.45 ટકા વધીને 638.35 કરોડ રૂપિયા થઈ. આના પહેલા નાણાકિય વર્ષની સમાન અવધિમાં કંપનીનું વેચાણ 4 762.91 કરોડ રૂપિયા હતી.