Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 17 જાન્યુઆરી 2009 (10:27 IST)
સમાજ સેવા માટે સત્યમમાં છું:તરૂણ દાસ
સત્યમના નવા બોર્ડની તાજેતરમાં રચના કરવામાં આવી છે. તેમાં સામેલ કરાયેલા ભારતીય ઉદ્યોગ પરિસંઘના સીઆઈઆઈના ચીફ મેંટર તરૂણ દાસે આજે જણાવ્યુ હતુ કે સમાજ સેવાની ભાવનાથી હું સત્યમમાં જોડાયો છું.
તેમણે કહ્યુ કે સરકાર દ્વારા મારી નિમણુક કરવામાં આવી છે, અને હું બોર્ડના અન્ય સાથિયો સાથે મળીને કાર્ય કરીશ.