1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ. , બુધવાર, 22 એપ્રિલ 2009 (16:29 IST)

સુપ્રીમ પેટ્રોનો શુદ્ધ નફો 34.19 કરોડ

પોલીસ્ટ્રીનના ઉત્પાદન સાથે જોડાયેલ સુપ્રીમ પેટ્રોકેમ લિમિટેડનો 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતી ત્રીજી ત્રિમાસીમાં શુદ્ધ નફો પાંચગણો વધીને 34.19 કરોડ રૂપિયા થઈ ગયો છે.

કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યુ કે પૂર્વ નાણાકિય વર્ષની સમાન અવધિમાં તેનો શુદ્ધ નફો 6.07 કરોડ રૂપિયા હતો.

સુપ્રીમ પેટ્રની સમીક્ષાધીન ત્રીમાસના સમયમાં આવક ઘટીને 331.88 કરોડ રૂપિયા રહી ગઈ છે.