બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. લેખ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:06 IST)

દેવધર ટ્રોફી

સ્થાનિક ક્રિકેટમાં ભારતના જાણીતા ખેલાડી ડિ.બી.દેવધરની સ્મૃતિમાં 1973-74માં દેવધર ટ્રોફીની શરૂઆત કરવામાં આવી. તેને દુલીપ ટ્રોફીની જેમ જ ભારતની પ્રિમિયર વનડે ટુર્નામેન્ટ ગણવામાં આવે છે. તે પણ દુલીપ ટ્રોફીની જેમ જ લીગ તબક્કામાં પાંચ ઝોનના ફોર્મેટમાં રમાડવામાં આવે છે.