રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2022 (13:01 IST)

Sleep Disorder: રાત્રે વારંવાર ઊંઘ ઉડી જતી હોય તો આ ઉપાય કરો, ઘસઘસાટ સૂવા માટે કરો આ 5 કામ

How To Cure Sleep Disorder: ઘણીવાર ઉંઘ ખુલી જાય છે તો ફરીથી ઉંઘ આવવી મુશ્કેલ થઈ જાય છે જો તમે પણ રાત્રે ઉંગ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા કામ આવી શકે છે. જો રાત્રે ઉંઘવામાં પરેશાની હોય છે તો આખુ દિવસ ખરાબ હોય છે અને જો ઉંઘની જરૂરથી વધારે હોય તો માથામાં દુખાવા જેવી પરેશાની થવા લાગે છે આખુ આરામ ન મળવાના કારણે નાર્મલ ડેલી લાઈફ પર ખરાબ અસર પડે છે. 
 
ઊંઘ ન આવવાના કારણો
ઊંઘ ન આવવાના ઘણા કારણ હોય છે. તેનાથી અમારી શારીરિક અને માનસિક આરોગ્ય અસર થઈ શકે છે ટેંશન અને જરૂરથી વધારે વિચારવુ ઉંઘ ન આવવાના કારણ હોઈ શકે છે તે સિવાય બીજા સામાન્ય કારણ છે જેમ કે 
 
1. બપોરે સોવુ કે ઉંઘવુ, કસરત ન કરવી, ધુમ્રપાન કરવુ, કૈફીન પદાર્થ વધારે સેવન કરવુ. 
2. શારીરિક સમસ્યાઓમાં થાયરાઈડ ડિસઓર્ડર, હાઈ બ્લ્ડ પ્રેશર કે પછી ક્રોનિક પેનના કારણે કેટલાક લોકોને ઉંઘ નહી આવે છે. 
3. યુરિનની સમસ્યા થતા પુરૂષોને ઉંઘ નહી આવે છે તેથી તેણે તેમનો પ્રોસ્ટેટ ચેકઅપ કરાવવો જોઈએ. 
5. મહિલાઓમાં યૂરિન ઈંફેક્શન, વાર વાર મૂત્ર કરવુ તેનાથી પણ ઉંઘ તૂટે છે. 
6. શ્વાસમાં પરેશાની થવી. છાતીમાં દુખાવો બહુ વધારે રેસ્ટલેસ લેગ થવુ ઉંઘ ન આવવાના કારણ છે.