શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 16 જુલાઈ 2017 (10:48 IST)

જાડાપણું ઓછા કરવાના સરળ અને અસરદાર ઉપાય

આમ તો અમે પાણીના ઉપયોગ ઘણા રીતે કરે છે. પણ વધારે પાણી તરસ બુઝાવા માટે પીવે છે. શું તમને ખબર છે કે પાણીથી અમે પોતે જાડાપણું ઓછી કરી શકે છે. આ વો જાણીએ પાણી થી કેવીરીતે થાય છે જાડાપણું ઓછું.... 
 
1. સિપ-સિપ કરીને પીવું 
પાણીને હમેશા ઘૂંટ-ઘૂંટ ભરીને પીવું જોઈએ આથી અમારું શરીર ઠીક રહે છે અને જાડાપણું વધવાના ચાંસ ઘટી જાય છે.  
 
2. પાણી પીવું 
એક સાથે પાણી પીવાથી જાડાપણું વધવાનું ડર બન્યું રહે છે. આથી પાણી રૂકી-રૂકી પીવું જોઈએ. દિવસમાં 2-4 લીટર પાણી જરૂર પીવું જોઈએ. 
 
3.ખાલી પેટ 
સવારે ખાલી પેટ રોજ ગરમ પાણી જરૂર પીવો. આથી જાડાપણું દૂર થઈ જાય છે. 
 
4. ઠંડા પાણી 
ફ્રીજનું ઠંડુ પાણી ઓછામાં ઓછું પીવું જોઈએ કારણકે વધારે માત્રામાં ઠંડા પાણી પીવાથી જાડાપણું વધી જાય છે. 
 
5. ભોજન કર્યા પછી 
ભોજન કરતા સમયે પાણીનું સેવન ન કરીને અડધા કલાક પછી પાણી પીવું જોઈએ.