ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

ડાયાબીટિઝ મતલબ ટેસ્ટોસ્ટેરોનનું ઓછુ સ્તર

P.R
જે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું રહે છે તેમને ડાયાબીટિઝ થવાનું જોખમ વધુ હોય છે. આ વાત એક નવા અભ્યાસમાં કહેવામાં આવી છે.

એડિનબર્ગ યુનિવર્સિટીના આ ઉપરના પરિણામ પરથી એ વાત સમજવામાં મદદ મળે છે કે આખરે શા માટે ઉંમર વધવાની સાથે ડાયાબીટિઝનું જોખમ વધી જાય છે. કારણ કે ઉંમર વધવાની સાથેસાથે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટતું જાય છે.

યુનિવર્સિટીના નિવેદન અનુસાર એડિનબર્ગ યુનિવર્સિટીના ડૉ. કેરી મેકઇન્સે જણાવ્યું છે કે આ અભ્યાસ પરથી માલુમ પડે છે ટેસ્ટોસ્ટેરોનના ઓછા સ્તરથી ડાયાબીટિઝનું જોખમ રહે છે, પછી પુરુષોનું વજન ગમે તેટલું કેમ ન હોય