માત્ર 7 દિવસ સુધી કાળી મરી ખાવાથી ખત્મ થઈ જશે આ રોગ

Last Updated: શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (18:24 IST)
મિત્રો તમે બધાએ કાળી મરીનો નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંતી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે. જેનાથી 70 પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે. તેથી આજે અમે (વેબદુનિયા ગુજરાતી) તમને કાળી મરીથી થતા ફાયદા જણાવી રહ્યા છે. 
 


આ પણ વાંચો :