આજના સમયમાં મુસ્કાન કેટલી જરૂરી છે. આજે જાણો હસવાના 13 ફાયદા

આજે જાણો 13 હસવાના ફાયદા
Last Updated: ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:15 IST)
જો તમે હમેશા હંસતા રહો છો તો આજના તનાવપૂર્ણ વાતાવરણમાં તમે જીવંત માણસ છો જે વધારે પ્રોડકિટવ સિદ્ધ હોય છે. તેનાથી ખબર પડે છે કે તમે તમારી પરિસ્થિતિથી હાર નહી માનતા. તમે લડી શકો છો અને છાતી પહોડી કરીને દરેક મુશ્ક્લીને લલકારી પણ શકો છો. તમારામાં આત્મવિશ્વાસ જેને અંગેજીમાં Confidence કહે છે એ કૂટી-કૂટીને ભર્યો છે. 
અમે એવું માણસ બનવું જોઈએ જે હમેશા ચમકતો રહે અને પોતાના કાર્યમાં લાગ્યું રહે. જે થોડા સમયમાં કામ કરી લે. તે જ રીતે અમારો જીવન સફળ થશે. તેથી કહેવાય છે કે જ્યારે સમયે મળે હમેશા હંસતા રહો તેનાથી સસ્તી કોઈ દવા નથી. 
* હંસી આંખોમાં ચમક પેદા કરે છે. 
* તનાવથી મુક્તિ મળે છે. 
* સ્વાસ્થય સંતુલન યોગ્ય અને અનિદ્રા દૂર હોય છે. 
* હંસવાથી આત્મવિશ્વાસમાં વૃદ્દિ હોય છે. 
* પરસ્પર મેળ વધે છે.  
* કોઈ કાર્યને રીપીટ કરવાની શક્તિ મળે છે. 
* સમસ્યાઓ પર કાબૂ મેળવવાની શક્તિ મળે છે. 
* હીન ભાવના દૂર હોય છે અને ચેહરા વધારે સુંદર નજર આવે છે. 
* પોજીટીવ એનર્જી મળે છે. 
* મુસ્કાનથી બ્લ્ડ પ્રેશર નિયંત્રિત રહે છે.
* હંસવાથી ચેહરાથી લઈને ગરદન સુધીની માંસપેશીઓનો વ્યાયામ હોય છે. જેનાથી ચેહરા પર કરચલીઓ નહી આવે છે. 
* એકાગ્રતા વધે છે. 
* સ્માઈલ કરવાથી રેસીસડેંસ પાવર વધે છે. RBC વધે છે જે અમારા શરીરમાં રોગોથી લડવાની ક્ષમતા વધારે છે.  
ALSO READ: World Day- આવો જરા જીવન જીવીએ - મુસ્કુરાવીને મોકલો આ મેસેજ
આટલા બધા ફાયદા જાણીને આજથી જ નહી પણ અત્યાર સુધીથી જ ચેહરા પર મુસ્કાન લાવો અને તેને હમેશા જાણવી રાખો. વેબદુનિયા ગુજરાતી તરફથી હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
 
 


આ પણ વાંચો :