દૂધ પીવા માટે કયો સમય સારો હોય છે : સવારે કે રાત્રે ?

રાત્રે પીવાના શું લાભ હોય છે. 
રાત્રે દૂધ પીવાથી ઉંઘ આ માટે સારી આવે છે કારણ કે દૂધમાં અમીનો એસિડ ટ્રાઈપ્ટોપેન હોય છે જે ઉંઘના હાર્મોનના સ્તરને વધારવામાં મદદ કરે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાઓને મજબૂત બનાવે છે અને સાથે સાંજે દોડભાગ કરવાથી દૂધનો કેલ્શિયમ હાડકાઓમાં આરામથી પહોંચી જાય છે. 
 
એમાં પ્રોટીન હોય છે. જે માંસપેશિઓના વિકાસ માટે લાભદાયક હોય છે. 


આ પણ વાંચો :