બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 27 ઑગસ્ટ 2018 (14:27 IST)

વરસાદના મૌસમમાં આહારમાં કરો આ ફેરફાર, બ્લ્ડ પ્રેશર રહેશે નાર્મલ

વરસાદના મૌસમમા હમેશા મને કરે છે કે કઈક તળેલો ખાઈએ પણ આવું ભોજન કરવાથી શરીરમાં મીઠુંનો સ્તર વધી જાય છે. જેના કારણે બ્લ્ડ પ્રેશર વધવા લાગે છે. પરિણામ શરીરની ધમનિઓમાં સંકુચન થવાના કારણે શરીરમાં લોહીના સ્લોટસ બનવાનો ખતરો બન્યું રહે છે. તેથી જાણી નિયમિત આહારમાં કઈક જરૂરી ફેરફાર કરી વરસાદ અને શિયાળાના મૌસમમાં બ્લ્ડ પ્રેશરને કેવી રીતે સામાન્ય રાખી શકાય છે. 
બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ 
ઉચ્ચ રક્તચાપના દર્દીઓને આ મૌસમમાં એવો આહરા લેવું જોઈએ જેમાં મીઠુંની માત્રા ઓછી હોય. જેથી શરીરમાં સોડિયમનો સ્તર સામાન્ય રહે છે. 
 
તાજા ફળ અને લીલી શાકભાજી નિયમિત રૂપથી રક્તચાપના દએદીઓ માટે લાભદાયક છે. કઠોળનો ઓછું વસાવાળું  ભોજન આ મૌસમમાં ઉપયુક્ત હોય છે. 
 
શિયાળાના મૌસમમાં ચિકનાઈવાળા ભોજનનો સેવન કરી શકાય છે. ઉચ્ચ રક્તચાપના દર્દીઓ માટે આ હનિકારક ગણાય છે. તૈલીય ભોજનથી દૂરી તેમના માટે લાભદાયક છે. 
 
ઉચ્ચ રક્તચાપના દર્દીઓને મિઠાઈ અને મટનથી દૂર રાખવી જોઈએ. પણ ઈ ઈચ્છે તો કોલેટ્રોલ ફ્રી દૂધ પી શકે છે. 
 
બદામ અને અખરોટને તેમના નિયમિત આહારમાં શામેલ કરવું. દરરોજ ઓછામાં ઓછું 5 થી 4 અખરોટ ખાવી તેમાં ઓમેગા 3 એસિડ રક્તચાપને સામાન્ય કરવામાં લાભદાયક છે.