મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 5 એપ્રિલ 2018 (08:22 IST)

હવે અજમાવો આ ટિપ્સ અને રાખો મગજને સ્વસ્થ

મગજને આરામ આપો- જેમ શરીરને આરામ જોઈએ તે જ રીત મગજને પણ. આરામ મગજને તંદુરૂસ્ત બનાવી રાખે છે. તેના માટે તમને હળવા પળ પસાર કરવાની ટેવ હોવી જોઈએ. 
તમારી સમસ્યાઓને સાઈડમાં મૂકી સમય પસાર કરવું ખૂબ જરૂરી છે. એક વસ્તુ અને મેડિટેશન અને યોગ કરવું. તેનાથી મગજને ખૂબ રાહત મળે છે. 
 
પોતાને મહ્ત્વ આપો- પોતાનું માનને અનજુઓ કરવું માનસિક દ્ર્ઢતાને નબળું કરવું છે. આમ તો પોતાને કૉમ્પ્લીમેંટ આપવું તમારી મુખ્ય જરૂરત છે. જે પણ કામમાં તમને મજા આવે તેના માટે સમય જરૂર કાઢો. તમારી પસંદની મૂવી જુઓ કે ચોપડી વાંચો. 
 
ખુશાળ લોકોની સંગત કરો- તમારા મિત્રની લિસ્ટમાં ખુશાળ વ્યકતિત્વના કોઈ મિત્ર જરૂર શામેળ હોય. તમે પણ ખુશ રહો અને ગ્રુપમાં એંજાય કરવાનો અવસર શોધવું. 
 
એક ઠહાકો તમને તાજા કરી શકે છે. આ યાદ રાખો કે હંસવા-હંસાવનાનો અવસર ન મૂકવું. આ તમને વિટામિનની એક ગોળીથી વધારે લાભ આપશે