બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 11 મે 2018 (07:31 IST)

સીજેરિયન ડિલીવરીના 5 નુકશાન .... તમે નહી જાણતા હશો

શહરોમાં સામાન્યત:  વધારેપણુ ડિલીવરી નાર્મલ ન હોઈને સીજેરિયન હોય છે. જેની સંખ્યા પાછલા થોડા સમયમાં વધી છે. પણ આ ડિલીવરી મહિલા અને બાળક બન્ને માટે હાનિકારક સિદ્ધ હોય છે. આ જ કારણે સીજેરિયન ડિલીવરી પછી દેખરેખ વધારે જરૂરી હોય છે. 
 
1. સીજેરિયન ડિલીવરી પછી મહિલા શરીર અપેક્ષાકૃત વધારે નબળું થઈ જાય છે અને તેના શરીરથી નિકળતી લોહીની માત્રા, નાર્મલ ડિલીવરીમાં નિકળનારી લોહી કરતા બમણી હોય છે. 
 
2. ડિલીવરી પછી શરીરમાં જાડાપણ સિવાય બીજા પણ ફેરફાર હોય છે. જે ઘણા રોગોને જન્મ આપી શકે છે. જાડાપણની આ શકયતા બાળકમાં પણ તેટલી જ હોય છે. 
 
3. સીજેરિયન ડિલીવરીથી જન્મ લેનાર બાળકોના પ્રતિરક્ષી તંત્ર નબળું હોય છે. જેના કારણે આ રોગોના સામનો અપેક્ષાકૃત તેટલું નહી કરી શકે. જેટલા નાર્મલ ડિલીવરીથી જન્મ લેનાર બાળક કરી લે છે. 
 
4. આ રીતે જન્મ લેનાર બાળકોમાં બ્રાકાઈટિસ અને એલર્જીના ખતરો સૌથી વધારે હોય છે. તેનો મુખ્ય કારણ તેમના પ્રતિરક્ષી તંત્ર નબળું હોવું. 
 
5. આ પ્રકારની ડિલીવરીમાં માતાને સ્વાસ્થય અને ખાનપાન પ્રત્યે ઘણી સાવધાની રાખવી હોય છે. જેને અનજુઓના નકારાત્મક અસર તેમના સ્વાસ્થય પર પડે છે. આ બધા સિવાય સીજેરિયન ડિલીવરીમાં નાર્મલની અપેક્ષા ખર્ચ પણ બહુ હોય છે. જે દરેલ કોઈ વહન કરવું સરળ નથી.