1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (12:08 IST)

Clove for Diabetes: ડાયાબિટીઝના દર્દી આ રીતે કરે લવિંગનો ઉપયોગ, કંટ્રોલમા રહેશે બ્લડ શુગર

Tooth pain: દાંતનો દુખાવો તમને કરી રહ્યો છે પરેશાન ? આ ઘરેલુ નુસ્ખાની મદદથી તરત મળશે આરામ 
 
 જો તમે ચાહો તો દવાઓ ઉપરાંત કેટલાક ઘરેલુ નુસ્ખા પણ અપનાવી શકો છો. આ ઘરેલુ નુસ્ખા તમારા ઘરમાં રહેલ લવિંગનો છે. જે તમારા ડાયાબિટીઝની બીમારીને કંટ્રોલ  કરવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ લવિંગ કેવી રીતે ડાયાબિટીઝના રોગીઓ માટે લાભકારી છે. 
 
જાણો ડાયાબિટીઝના દર્દીઓ માટે કેવી રીતે કામ કરશે લવિંગ 
 
ઔષધીય ગુણોથી ભરપૂર લવિંગ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. જેના સેવનથી શરદી, ખાંસી, માથાનો દુખાવો અનેક બીમારીઓથી છુટકારો મળી શકે છે. આ સાથે જ લવિંગમાં એવા ગુણ જોવા મળે છે જે લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો કે તેનો ઉપયોગ  કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો. ત્યારબાદ જ તેનુ સેવન કરો. 
 
 ડાયાબિટીઝના દર્દી આ રીતે કરો લવિંગનુ સેવન 
 
- સુગરના દર્દી સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં 8 થી 10 લવિંગ નાખીને ઉકાળી લો. 
 - ત્યારબાદ આ પાણીથી લવિંગને બહાર કાઢી લો 
- હવે પાણીનુ સેવન કરો. 
- ડાયાબિટીઝના દર્દીઓ આનુ સેવન ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી કરવુ જોઈએ. જેનાથી બ્લડ શુગલ લેવલ નિયંત્રિત થઈ શકે છે. 
इसके बाद इस पानी से लौंग को बाहर निकाल दें।