બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (18:46 IST)

કોરોનાની ત્રીજી લહેર કેટલી ભયાવહ થશે અને કેવી રીતે બચવું જાણો શું કહે છે એક્સપર્ટ

કોરોના વાયરસની બીજી લહેરએ આખા દેશમાં હાહાકર મચાવી રાખ્યો છે. કોરોનાની પ્રથમ લહેરથી આશરે ચાર ગણુ વધારે તીવ્ર સ્પીડથી બીજી લહેર લોકોને તેમની ચપેટમાં લઈ રહી છે. દેશમાં સ્વાસ્થય સેવાઓ 
 અથડાતી જોવાઈ રહી છે. આજે સ્થિતિ આ થઈ ગઈ છે કે કોરોનાના દરરોજ વધરા દર્દીઓના કારણે હોસ્પીટલમાં ઑક્સીજનથી લઈને દવાઓ સુધીની ભારે કમી થઈ ગઈ છે. હોસ્પીટલમાં દર્દીઓને બેડ નહી મળી રહ્યો છે. આ વચ્ચે કોરોનાની એક બીજી લહેરની ચેતવણીએ લોકોને ચોકાવી દીધો છે. 
 
કોરોનાની ત્રીજી લહેર આવવી નક્કી 
કેન્દ્ર સરકારના ઉચ્ચ વૈજ્ઞાનિક સલાહકારએ બુધવારે આ ચેતવણી આપી છે કે કોરોનાની એક બીજી લહેરનો આવવુ નક્કી છે. કેંદ્રના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર કહ્યુ કે વાયરસના ઉચ્ચ સ્તરના પ્રસારને જોતા ત્રીજી લહેર આવવી ફરજીયાત છે. પણ આ સાફ નથી કે ત્રીજી લહેર ક્યારે આવશે અને કયાં સ્તરની હશે. જાહેર છે કે કોરોનાની બીજી લહેરએ જે રીતે લોકોને હચમચાવી દીધુ છે, આવી સ્થિતિમાં, જો તકેદારી લેવામાં નહીં આવે, તો ત્રીજી તરંગ દરમિયાન શું થશે પરિણામ ખબર નહીં.
 
કેટલી જીવલેણ હશે ત્રીજી લહેર 
કોરોના ત્રીજી લહેર વિશે કહ્યુ કે સમયે કોરોના પોતાને મ્યૂટેટ કરી શકે છે. તેનો શું અસર થશે તેના વિશે કઈક કહ્યુ ન શકાય. તેણે કીધુ કે બીજા ચરણના સમયે કેટલી સમસ્યા આવી આ વાત કોઈથી છુપી નથી. બીજા ચરણમાં બેડ, ટ્રાસપોર્ટેશન સાથે ઘણી સમસ્યાઓ આવી છે. ઑક્સીજનની કમીનો સંકટ આવ્યો છે. ઘણી અસફળતાઓ સામે આવી છે. 
જો સ્વાસ્થય સેવાઓ મજબૂત નહી રાખીશ તો સ્થિતિ ખરાબ થઈ શકે છે  કોરોનાની બીજી લહેર આટલી ભયાવહ ન થતી જો લોકો બેદરકારી નહી કરતા. લોકો વગર માસ્ક રહેવા લાગ્યા. નિડર થઈ ગયા હતા જો 
આ જ માનસિકતા રહી તો નક્કી ત્રીજી લહેર પણ ખતરનાક હોઈ શકે છે. 
 
ત્રીજી લહેરથી કેવી રીતે બચવું 
ડાક્ટર અજીત સિન્હાએ કહ્યુ કે કોરોનાના સમયે તમને એક જ વસ્તુ બચાવી શકે છે. તે છે સામાન્ય લોકોમાં કોરોના પ્રત્યે જાગરૂકતા. લોકોને માસ્ક પહેરવો જોઈએ અને સતત સેનિટાઈજરમ્પ ઉપયોગ કરવો 
જોઈએ. કોવિડ પ્રોટૉકોલમો પાલન કરવો જોઈએ. તેની સાથે જ સરકાર પણ સમજી ગઈ છે કે બીજા ચરણના સમયે, હવે સરકાર તેને ગંભીરતાથી લઈને મહામારીની સામે તૈયાર રહે છે અને ન માત્ર મેડિકલ પણ 
પેરામેડિકલ સપોર્ટ સિસ્ટમ બનાવે છે. ત્યારે આ પડકારથી પાર મેળવી શકાય છે.