શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 4 એપ્રિલ 2020 (12:32 IST)

Coronavirus backઠીક થયા પછી ફરીથી થઈ શકે છે કોરોના, આ વાતોંનું રાખવી કાળજી

દુનિયાભરમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 33 હજારથી પણ વધારે થઈ ગઈ છે. અત્યારે દુનિયાભરમાં કુળ સંક્રમિત લોકો 7,16,101 છે. ભારતમાં આ સંખ્યા 1000ની પાસે પહોછી છે. કોરોના વાયરસથી સૌથી વધારે મોત ઈટલીમાં થઈ છે. પાછલા કેટલાક દિવસોમાં તમને જોયુ હશે કે Covid 19 ના દર્દીઓની ટેસ્ટ રિપોર્ટ બીજી ત્રીજી વાર પણ પૉઝિટિવ આવી છે. બૉલીવુડ ગાયિકા કનિકા કપૂર તેનો ઉદાહરણ છે. તેના પર ચાર વાર કોરોના વાયરસનો ટેસ્ટ કરાયુ છે અને દરકે વાર પરિણામ પૉઝિટિવ આવ્યા છે. 
 
હવે સવાલ આવે છે કે કોરોનાથી સંક્રમિત્ત થતા લોકોને ફરીથી આ વાયરસથી સંક્રમિત થવાની કેટલી શકયતા છે. ચીન અને જાપાનના આંકડા તો આ તરફ ઈશારા કરે છે કે આ વાયરસ તમારા શરીર પર ફરીથી હુમલો કરી શકે છે. વૈજ્ઞાનિકોની પાસે અત્યાર્વે પણ કોરોના વાયરસનને લઈને સટીક જાણકારી નથી છે. કોવિડ 19 એક નવું વાયરસ છે. વૈજ્ઞાનિક તેના વ્યવહારને સમજવાની કોશિશમાં છે.