રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (18:35 IST)

Elaichi Benefits- એલચીનું સેવન કરવાના આવા 7 ફાયદા

લીલી એલચી અપચની સમસ્યાથી બચાવે છે.  એલચીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાચનક્રિયામાં સૌથી સારી હોય છે. હંમેશા લોકો મહેમાનને જમ્યા બાદ એલચી આપે છે. તેમા કુદરતી તત્વ રહેલુ છે. જે જમવાનુ પચાવવામાં મદદ કરેજેનાથી ક્યારેક ક્યારેક પેટ ફુલવાની સમસ્યા પણ થઈ શકે છે. આ જ કારણ છે કે લીલી એલચીને ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ વિકારોની પ્રચલિત દવા કહેવામાં આવે છે. સારુ પાચન તંત્ર વજન ઘટાડવા માટે મહત્વનુ છે.
* લીલી એલચી અપચની સમસ્યાથી બચાવે છે.
*પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ પરેશાનીઓથી રાહત મળી જાય છે.
*જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો.
*  કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જમા થવા દેતી નથી. એલચીના દાણા અને સિંધવ નામકને ઘી અને મધ સાથે મિક્સ કરીને પીવાથી કફની સમસ્યામાં રાહત મળે છે.
*તેમાં એવી ગુણ છે જે ચિંતાથી તમને રાહત અપાવે છે.
*જો રાત્રે તમે એક ઈલાયચી વાટીને દૂધમાં મિકસ કરી પીવો છો તો તેનાથી ઉંઘ પણ સારી આવે છે. 
* એલચી ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.