બુધવાર, 28 ફેબ્રુઆરી 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2023 (14:35 IST)

Flaxseed - ડાયાબિટીસનો રામબાણ છે આ એક વસ્તુ

Flaxseed - This is a remedy for diabetes
Alsi remedies- શુ તમને ડાયાબિટીસ છે ? જો તમે ડાયાબિટીસના રોગી છો તો અમે તમને બતાવી રહ્યા છે એવા 2 સહેલા અને પ્રભાવી ઘરેલુ ઉપચાર જે વૈજ્ઞાનિક રૂપે અતિ કારગર સાબિત થઈ ચુક્યા છે.   આ માટે તમારે તમારી જૂની સારવારને બંધ કરવાની જરૂર નથી. તમે તેની સાથે જ આ પણ અજમાવી શકો છો. વિશ્વાસ કરો.. આ ખૂબ કારગર ઉપાય છે. 
 
1. એક ચમચી અળસીના બીજને સારી રીતે ચાવીને ખાવ અને બે ગ્લાસ પાણી પીવો. આવુ રોજ સવારે ખાલી પેટ અને રાત્રે સૂતા પહેલા કરવાનુ છે. 
 
બીજો ઉપાય જાણવા માટે આગળ જુઓ 
2. તજના છાલનુ ચૂરણ તૈયાર કરી લો અને અડધી ચમચી ચૂરણને એક કપ પાણીમાં મિક્સ કરી લો અને આ મિશ્રણને બપોરે અને રાત્રે જમતા પહેલા રોજ લો. 
 
આ બંને નુસ્ખાની શરૂઆત કરતા પહેલા પોતાના ઈંસુલિન લેવલની તપાસ જરૂર કરો જેથી પંદર દિવસ પછી જ્યારે ફરીથી તપાસ કરવામાં આવે તો ફરક જોવા મળે. 
 
વિજ્ઞાન જગતના અનેક શોધ પત્રોમાં આ ફાર્મુલાથી ગરજબના પરિણામોનો દાવો કરવામાં આવ્યો છે. આદિવાસી હર્બલ માહિતગાર તો આ ફોર્મુલાને સેંકડો લોકો પર વર્ષોથી અજમાવી રહ્યા છે.