રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2023 (10:07 IST)

Anti Tobacco day 2023- સ્મોકિંગ છોડવા ઈચ્છો છો તો અજમાવો આ ઉપાય

Anti tobacco day
tobacco day 2023- સ્મોકિંગ એક પ્રકારનો નશો છે એક એવો નશો જેની ટેવ સરળતાથી છૂટતી નથી. જો તમે તમારી કે કોઈની  સ્મોકિંગ છોડાવવા ઈચ્છો છો તો આ ઉપાય ટ્રાય કરો. 
 
- તજ- સિગરેટ પીવાને બદલે તજને મોઢામાં મુકી રાખો અને તેને ચૂસતા રહો. આવું કરવાથી તમને મદદ મળશે. 
-  કોપર(પિત્તળ)ના ગ્લાસ કે જારમાં રાખેલ પાણી પીવાથી શરીરમાં જામેલ પ્રદૂષિત પદાર્થ નીકળી જાય છે અને  સાથે તંબાકૂ ખાવાની ઈચ્છા પણ ધીમે-ધીમે ઓછી થઈ જાય  છે. 
-  દરરોજ રાત્રે ત્રિફળા ખાવાથી તમારી તંબાકૂ ખાવાની ટેવ સુધરી જશે. 
-  તુલસીના પાન ચાવવાથી તંબાકૂ ખાવાનું મન નહી થાય. તમે દરરોજ સવારે સાંજે 2-3 તુલસીના પાન ખાવા  જોઈએ. 
- તંબાકૂની ટેવને છોડાવવા માટે જળનેતિ ક્રિયા બહુ લાભકારી હોય છે. તમે એને એક વાર સવારે અને એક વાર  સાંજે જરૂર કરવી પડશે. 
-  અશ્વગંધાના સેવનથી પણ સ્મોકિંગની ટેવ સુધારી શકાય છે.