શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન

આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે. મેટાબોલિજ્મ વધે છે તો જાડાપણું ઓછું કરવું સરળ થઈ જાય છે. તેમાં જરાય પણ કેલોરી નથી હોય છે. આવો અમે તમને જણાવીએ છે વજન ઓછું કરવા માટે કેવી રીતે આદુંનો ઉપયોગ કરવું.. ALSO READ: માત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત
જાડાપણ ઓછું કરવામાં મદદગાર છે આદું,  આ રીતે કરવું સેવન 
- દરરોજ સવારે ખાલી પેટ આદુંનો એક ટુકડો ચાવવાથી મેટાબોલિજ્મ વધે છે. તેને ખાદ્યા પછી તેની કડવાહટ દૂર કરવા માટે તમે કઈકે ગળ્યું પણ ખાઈ શકો છો.
- આદુંના પાઉડરને પાણીમાં ઓગળીને પીવું પણ ફાયદાકારી ગણાય છે. તમે તેમાં મધ, લીંબૂ અને થોડું મીઠું પણ મિક્સ કરી શકો છો. 
- છીણેલું આદુંને પાણીમાં ઉકાળીને, ગાળીને તેનો પાણી પીવું પણ લાભકારી છે. 
- ચા માં તો આદું  નખાય જ છે. ALSO READ: શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય
- શાક અને દાળમાં પણ જો તમે આદું નાખશો તો એ સ્વાદિષ્ટ પણ લાગશે સાથે જ ફાયદાકારી પણ રહેશે. 
 
નોંધ 
વધારે માત્રામાં આદું કદાચ ન ખાવું આદુંનો એક ઈંચ ટુકડાનો ઉપયોગ જ ઘણું છે.