બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 29 નવેમ્બર 2021 (09:49 IST)

આદું, કાળી મરી અને મધને મિક્સ કરી લો ગળાના દરેક ઈંફેક્શનથી મળશે રાહત

કેટલાક પ્રાકૃતિક ઔષધીઓ હોય છે જે ઘણા પ્રકારના રોગો અને ઈંફેકશનને સારું કરવામાં કારગર હોય છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે અમારા રસોડા ઘરમાં હોય છે અને પણ અમે તેનો ઉઓઅયોગ સારી રીતે 
કરે છે. 
 
એવી જ એક વસ્તુ છે મધ અને આદુનો મિશ્રણ જેનાથી અમે શ્વાસ સંબંધી સમસ્યાઓની સાથે જ ગળામાં દુખાવા અને ઈંફેકશન જેવી બધા રોગોથી છુટકારો મળી શકે છે અને દરેક સમસ્યાને ઘરના કેટલાક 
 
ઉપાયની સાથે સરળતાથી ઠીક કરી શકે છે. અત્યારે કોરોનાના સંક્રમણ ચારે બાજુ ફેલાયેલો છે. તેથી જો તમે તમારા ગળાથી સંબંધિત મુશેક્લીઓથી પણ છુટકારો મળે છે. 
મધ અને આદું અને એક ચપટી કાળી મરી મિક્સ કરો. 
તેનો સેવન કરવાથી તમને ગળાના દરેક ઈંફેકશનથી રાહત મળશે. 
તેમાં એંટીઈંફ્લેમેટરી અને એંટીઑક્સીડેંટસ ગુણ હોય છે જેના કારણે અમે ઘણા પ્રકારના ફાયદા મળે છે. આદું, કાળી મરી અને મધનો મિશ્રણ એક ખૂબ જ સારું એક્સપેક્ટોરેંટ હોય છે જે કફ, શરદી અને નાક વહેવામાં રાહત આપે છે.