બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 8 જુલાઈ 2022 (16:18 IST)

Heart Attack Treatment: આ 2 વાતને નજર અંદાજ કરવાથી આવી શકે છે હાર્ટ અટૈક થઈ જાઓ સાવધાન

Heart Attack Treatment:  હાર્ટ અટૈક આવવુ હવે ખૂબ નાર્મલ બની ગયો છે. જેમજ તમારી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે તો સ્ટ્રોક અને હાર્ટાટૈકનો ખતરો વધી જાય છે. એવા જ સ્થિતિથી બચવા માટે કેટલાક લોકોને તેમનો ધ્યાન રાખી લે છે પણ કેટલાક લોકો વ્યસ્ત લાઈફમાં તેમની હેલ્થને બિલ્કુલ ધ્યાન નથી રાખતા જેના કારણે વધારેપણુ લોકોને હાર્ટ અટૈક આવે છે પણ શુ તમે જાણો છો કે માત્ર બે સરળ વાતને ફોલો કરી તમે હાર્ટ અટૈકના જોખમ ઓછુ કરી શકો છો. તો આવો જાણીએ 
 
લાઈફસ્ટાઈલ બદલવી પડશે. 
તમને તમારી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. આ સૌથી જરૂરી વાત છે કારણ કે તના બદલવાથી જ હાર્ટ અટૈકનો રિસ્ક વધે છે. જ્યારે તમે યોગ્ય સમય પર નથી ખાઓ છો અને 
 
યોગ્ય સમય પર વોક નથી કરો ચો તો હાર્ટ અટૈકનો ખતરો વધે છે. આટલુ જ નહી કેટલાક લોકો કામમાં આટલા વ્યસ્ત હોય છે કે સમય પર સૂતા પણ નથી જેના કારણે આ 
 
પ્રકારની પરેશાની હોય છે. 
 
કસરત જરૂરી છે
કેટલાક લોકો એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના શરીરને ફિટ રાખવા માટે 10 મિનિટ પણ નથી લેતા, જેના કારણે તેમને અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે.
 
તેમાંથી એક હાર્ટ એટેક પણ છે. આવી સ્થિતિમાં તમારે કસરત કરવાની ટેવ પાડવી પડશે. ભલે તમે 10 મિનિટથી શરૂઆત કરો, પરંતુ આ ફેરફારો કરવા પડશે, નહીં તો હાર્ટ એટેક
 
નું જોખમ વધી શકે છે