1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Home Remedies For Dark Underarms: ડાર્ક અંડરઆર્મ્સના કારણે Sleeveless પહેરવામાં મુશ્કેલી થાય છે આ ઉપાયોથી દૂર થશે કાળાશ

ઉનાડામાં છોકરીઓ સ્લીવલેસ કપડા પહેરવા પસંદ કરે છે. સ્લીવલેસ કપડા પહેરવાથી છોકરીઓનું લુક માર્ડન આવે છે. કેટલીક છોકરીઓ અંડરાઅર્મ્સ વધારે શેવ કરવાથી કૉસ્મેટિક્સના ઉપયોગ અને ડેડ સેલ્સના કારણે કાળા થઈ જાય છે. તેથી એ સ્લીવલેસ કપડા નહી પહેરી શકતી. અંડરઆર્મસની કાળાશ જોવાનાં ગંદી લાગે છે. જો તમે પણ અંડરાઅર્મ્સની સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલૂ ઉપાય
 
સામગ્રી
- 2 ટીસ્પૂન હળદર પાઉડર
- 1 ટીસ્પૂન બેકિંગ સોડા
- 1 ટીસ્પૂન મધ
- 1 લીંબૂનો રસ
 
કેવી રીતે કરવું 
સર્વપ્રથમ એક વાટકીમાં હળદર, બેકિંગ સોડા મધ અને લીંબૂનો રસ નાખવું. 
હવે બધાને સારી રીતે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. 
પછી તેને અંડરઆર્મ્સ પર સારી રીતે લગાવો. 
તેને 15-20 મિનિટ સુધી રાખ્યા પછી પાણીથી ધોઈ લો. 
ધોયા પછી નારિયેળ તેલથી મસાજ કરો. 

Dark Underarms: ડાર્ક અંડરઆર્મ્સ
1. ઉનાડામા ડુંગળી નૉનવેજ, ઈંડા, ફિશ, લસન જેવી વસ્તુઓ ખાવાથી બચવું. તેનો સેવન ન કરવાથી પરસેવાથી છુટકારો મળશે.
2. તમે કોઈએ કહ્યુ પણ હશે કે વધારે પાણી પીવો જોઈએ. પણ આવું કેટલાક લોકો સાંભળીને ફોલો કરે છે. જો તમે દિવસભર ઓછામાં ઓછા 9-10 ગિલાસ પાણી પીવો છો તો યૂરિનથી તૉક્સિન બહાર નિકળીજાય છે તેનાથી શરીરથી કોઈ પ્રકારની દુર્ગંધ નહી આવે છે.
 
3. તમે સ્નાનના પાણીમાં બેકિંગ સોડા, ગુલાબજળ, લીંબૂ કે ફટકડી પણ મિક્સ કરી શકો છો. તેનાથી પરસેવાની દુર્ગધ નહી આવશે. સ્નાનના સમયે તમારા પગને પણ સારી રીતે સાફ કરો. ઘણી વાર શૂજ ખોલ્યા પછી પગથી દુર્ગંધ આવે છે.
 
4. સવારે-સવારે બધાને ઑફિસ જવાની જલ્દી હોય છે. તેથી તમે રાત્રેના સમયે જ એક ટબમાં 3 ચમચી બેકિંગ સોડા નાખી લો અને વૉશ ક્લાથની મદદથી આખી બોડીને તેનાથી લૂંછો. દુર્ગંધથી છુટકારો મળશે.
 
5. ટ્રી-ટ્રી ઑયલમાં બેક્ટીરિયા મારવામાં મદદ કરે છે. તેને તમએ પાણીમાં બે ટીંપા મિક્સ કરી તમારા અંદર આર્મ્સમાં રૂથી લગાવી શકો છો.